ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ નાતાલ પહેલા વેસ્ટર્ન લૂક કેરી કર્યો છે ઘરની સીડીઓની ઉપર કરિશ્મા તન્નાએ હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે કરિશ્મા આમાં વિન્ટર લૂકની સાથે વેસ્ટર્ન લૂકમાં દેખાઇ રહી છે લૂકને પુરો કરવા કરિશ્માએ ઓપન હેરની સાથે ફૂલ સ્લેવ બૂટ કેરી કર્યા છે હાથમાં પર્સ અને સ્માઇલી ફેસથી કરિશ્માએ ફેન્સના દિલ જીતી લીધા છે કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે ક્યારેક તેના પાત્રોને કારણે તો ક્યારેક તેના લુક્સના કારણે તે હંમેશા સમાચારમાં રહે છે પ્રોજેક્ટ્સ ઉપરાંત, કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે કરિશ્મા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટા્ગ્રામ પરથી લેવામાં આવી છે