વિરાટ કોહલીની ફિફ્ટી પર અનુષ્કા શર્મા ખુશીથી ઝુમી ઊઠી હતી. વિરાટ કોહલીએ IPL 2022ની તેની પ્રથમ અડધી સદી ગુજરાત સામે ફટકારી હતી. અનુષ્કા સાથે RCBની આ મિસ્ટ્રી ગર્લનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. કોહલીના ચોગ્ગા અને છગ્ગા પર અનુષ્કાની પ્રતિક્રિયા વાયરલ મિસ્ટ્રી ગર્લની પ્રતિક્રિયા અને ફોટા ચર્ચામાં છે. બેંગ્લોર તરફથી શાહબાઝ અહેમદે બોલ સાથે સારો દેખાવ કર્યો હતો. ગુજરાતની વિકેટો પડી ત્યારે અનુષ્કાની પ્રતિક્રિયા જોવા જેવી હતી. મિસ્ટ્રી બોલર વાનિન્દુ હસરંગા પણ આજે લયમાં જોવા મળ્યો હતો અનુષ્કા શર્મા RCBની હારથી નિરાશ જોવા મળી હતી