ઈંટરનેટ પર છવાયો જાનવી કપુરના હુસ્નનો જાદુ જાનવી ઈંસ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટો શેર કરે છે જાનવી પોતાના ફિગરને ફ્લોન્ટ કરે છે જાનવીની ગ્લેમરસ અદાઓ ફેન્સને પસંદ છે જાનવીએ હમણાં શેર કરેલા ફોટોમાં મસ્ટ્ર્ડ યેલો કલરનો ડ્રેસ પહેર્યો જાનવી કપુર આ ડ્રેસમાં ખુબ સુંદર લાગ છે. જાનવી કપુરના આ નવા લુકને ફેન્સ પસંદ કરી રહ્યા છે. જાનવી ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. જાનવી કપુર પોતાની આકર્ષક અદાઓમાં જાનવીના ફોટો વાયરલ થતા હોય છે.