ભૂમિ પેડનેકરની તસવીરો હાલ ચર્ચામાં ભૂમિએ જાળીદાર વ્હાઈટ ડ્રેસમાં કરાવ્યુ ગ્લેમરસ ફોટોશુટ ફોટોમાં ભૂમિએ પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યુ ભૂમિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ભૂમિ પોતાના ગ્લેમરસ અંદાજ માટે છે ફેમસ ભૂમિ અવાર-નવાર પોતાના સુંદર ફોટો શેર કરે છે વ્હાઈટ ડ્રેસમાં ભૂમિનો હોટ અંદાજ ભૂમિ બોલિવુડની સફળ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી ભૂમિએ પોતાની એક્ટિંગના દમ પર નામ બનાવ્યું ભૂમિના ફોટો પર ફેન્સ લાખોમાં લાઈક કરે છે.