જો આ ફિલ્મો રિજેક્ટ ના કરી હોત તો બોબી દેઓલ આજે સુપરસ્ટાર હોત જબ વી મેટ ફિલ્મ બોબી દેઓલને ઓફર કરાઇ હતી પરંતુ તેણે નકારી દીધી હતી. ફિલ્મ યુવામાં અજય દેવગણનો રોલ બોબી દેઓલને ઓફર કરાયો હતો. પરંતુ બોબી કરવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મ કરણ અર્જુનના રોલમાં પ્રોડ્યુસર રાકેશ રોશન બોબી અને સની દેઓલને લેવા માંગતા હતા પરંતુ સનીએ કામ કરવાનો ઇનકાર કરી દીધો રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મમાં કૃષાલ કપૂરનો રોલ બોબી દેઓલને ઓફર કરાયો હતો પરંતુ તેણે ઇનકાર કરી દીધો હતો. ડિરેક્ટર અબ્બાસ મસ્તાને બોબી દેઓલ , અક્ષય ખન્ના, તુષાર કપૂરને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. પર બોબી સાથે કાસ્ટિગ પર સહમતિ થઇ નહી બોબી દેઓલ 27 જાન્યુઆરીના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે.