અન્વેષી જૈન પોતાની કિલર સ્ટાઇલ માટે જાણીતી છે

અન્વેષી જૈન વેબ સીરિઝ ગંદી બાતમાં જોવા મળી હતી

આ વેબ સીરિઝમાં તેણે બોલ્ડ સીન આપ્યા હતા

તેણે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ બોલ્ડ તસવીરો શેર કરી છે

અન્વેષી જૈન પોતાની ફિટનેસ જાળવવા માટે વર્કઆઉટ કરે છે.

તેણીએ ઇન્સ્ટાગ્રામ પર તેના જીમની તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અન્વેષી જૈને નિયોન કલરનો સ્પોર્ટી આઉટફિટ પહેર્યો છે.

આ જિમ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram