યંગ એક્ટ્રેસ અવનીત કૌરનો ડાર્ક ગ્રીન ટાઇટ ગાઉનમાં હૉટ અંદાજ



અવનીત કૌરે કેમેરાની સામે આપ્યા એકથી એક હૉટ પૉઝ



ટાઇટ ગાઉનમાં એક્ટ્રેસે પોતાનું યંગ એન્ડ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ







આ શાનદાર આઉટફિટમાં અવનીત કૌરએ આખી મહેફીલ લૂંટી લીધી



એક્ટ્રેસે ગ્લોઈંગ મેકઅપ સાથે વાળને છૂટા રાખીને કેમેરા સામે સેક્સી પોઝ આપ્યા



21 વર્ષીય એક્ટ્રેસ પર લાખો ફેન્સ દિવાના છે



યૂઝર્સ તસવીરો પર કૉમેન્ટમાં ફાયર ઈમોજી પૉસ્ટ કરી રહ્યાં છે



અભિનયની સાથે સાથે અવનીતની આ બોલ્ડ ઈમેજ ચર્ચામાં છે



અવનીતનું નવું ફોટોશૂટ સોશ્મીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે