આ એક ચીજ ચહેરા પર લાવશે ગજબ નિખાર

શું આપનો ચહેરો ડલ થઇ ગયો છે

સ્કિન ટૈનના કારણે પરેશાન છો

ત્વચાની કાળાશને દૂર કરશે બટાટા

બટાટા અને લીંબુનો રસ મિક્સ કરો

આ મિશ્રણને સ્કિન પર અપ્લાય કરો

10 મિનિટ બાદ હુંફાળા પાણીથી વોશ કરો

સપ્તાહમાં 2 વખત આ પ્રયોગ કરો

સ્કિનને ક્લિન અને ગોરી કરવાની ટિપ્સ

મધ, બટાટા, ટામેટાનો રસ મિક્સ કરો

આ મિશ્રણને સ્કિન પર અપ્લાય કરો

સ્કિન ગૌરી બનશે ડલનેસ દૂર થશે