લિપસ્ટિક કરવી દરેક મહિલાનો શોખ હોય છે

લિપસ્ટિક મેકઅપનો એક મહત્વનો હિસ્સો છે

લિપસ્ટિકમાં રહેલા હાનિકારક કેમિકલ્સના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે

પેટમાં ટ્યૂમર તથા કિડની ફેઇલનો ખતરો

મગજના વિકાસ પર વિપરીત અસર

લિપસ્ટિકથી કેંસરનો ખતરો વધી જાય છે

નર્વસ સિસ્ટમ માટે હાનિકારક

શરીરમાં ટોક્સિન્સનો જમાવડો થાય છે

સ્કિનના પોર્સ બંધ થઈ જાય છે

આ બીમારીથી બચવા માટે રાત્રે સૂતા પહેલા લિપસ્ટિકને કાઢીને જ સૂવો.