પિરિયડસ પેઇનથી આ ફૂડથી મળશે છુટકારો શું આપને પિરિયડ્સ દરમિયાન પેઇન થાય છે પિરિયડસ પેઇનમાં આ ફૂડનું સેવન કારગર પિરિયડ્સ પેઇનથી રાહત મળશે ફળો અને શાકભાજીનું કરો સેવન ફળોમાં વિટામિન સી અને બીટા કેરોટિન હોય છે જે હોર્મોન્સને સંતુલિત રાખે છે સાબુત અનાજ પણ મદદગાર થશે સાબિત આપ ડાર્ક ચોકલેટનું પણ કરી શકો છો સેવન સૈલ્મન પિરિયડની સમસ્યાનો જવાબ છે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ફૂડનું કરો સેવન જે અખરોટ, અવોકાડો, કોળું સનબીજથી મળે છે સંતરાનું સેવન માંસપેશીઓને આરામ આપશે