વેઇટ લોસમાં કારગર છે સફરજનું સેવન

સફરજનમાંથી બનેલ સાઇડર વિનેગર ફાયદાકારક

સફરજનમાં પૈક્ટિન હોય છે જે ભૂખને શાંત કરે છે

એપ્પલ વિનેગર એસેડિક એસિડનો સારો સ્ત્રોત છે

જે ફેટને ઓછું કરવામાં મદદ કરે છે

એપ્પલ સાઇડર વિનેગરમાં બહુ લો કેલેરી હોય છે

એક ગ્લાસ પાણીમાં 2 ચમચી વિનેગર નાખી સેવન કરો

એપ્પલ સાઇડર વિનેગર શુગર લેવલને કરે છે કન્ટ્રોલ

મેટાબોલિઝમને દુરસ્ત રાખવામાં કરે છે મદદ