ડાર્ક વેબ ઇન્ટર નેટનો એવો ભાગ ભાગ છે

જેને સર્ચ એન્જિનમાં ઇન્ડેક્સ નથી કરાતો

એક્સ્પર્ટના મત મુજબ ઇન્ટરનેટનો જે હિસ્સો

આપણે યુઝ કરીએ છીએ તે માત્ર 4 પ્રતિશત છે

ઇન્ટરનેટનો 96 પ્રતિશત ભાગ ડીપ વેબ ડાર્ક વેબ છે

ડાર્ક વેબને સામાન્ય રીતે એક્સેસ નથી કરી શકાતો

આઇપી એડ્રેસ બદલીને ખાસ બ્રાઉઝરનો કરાય છે ઉપયોગ

ડાર્ક વેબ પર એવી ગતિવિધિ થાય છે, જાણી ચોંકી જશો

ડ્રગ્સ સ્મગલિંગ જેવી ખતરનાક પ્રવૃતિ તેના દ્વારા થાય છે