એપ્પલ જ્યુસ વિટામિન, મિનરલ,એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હાર્ટ સંબંધિત બીમારીમાં એપલ જ્યુસ ફાયદાકારક તેમાં રહેલ તત્વ અસ્થમાથી બચાવે છે પાચન તંત્રને દુરસ્ત રાખવામાં મદદગાર છે એપલનું જ્યુસ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખે છે. વિટામિન સી,આયરન, હાડકાંને મજબૂત કરે છે ઇમ્યુનિટી મજબૂત બનાવીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે વિટામિન ઇથી ભરપૂર હોવાથી આંખોની રોશની વધે છે