એક્ટ્રેસ સંજીદા શેખ ઘણા વર્ષોથી નાના પડદાથી દૂર છે.

સંજીદા સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.

ફરી એકવાર સંજીદા શેખે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે

આ ફોટાઓને કારણે અભિનેત્રી ટ્રોલનો શિકાર બની છે.

સંજીદા શેખની ગણતરી ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે

આ તસવીરમાં તે ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ લાલ રંગના બ્રાલેટ સાથે બ્લેક ટ્રાન્સપરન્ટ ટોપ પહેર્યું છે.

આ સાથે તેણે મેચિંગ લોંગ સ્કર્ટ પણ કેરી કરી રહી છે.

આ તસવીરોમાં સંજીદા તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

All Photo Credit: Instagram