ભોજપુરી સ્ટાર નેહા મલિક ફરી એકવાર તેના ફોટોના કારણે ચર્ચામાં છે

નેહા મલિકે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી

આ તસવીરોમાં નેહાની ખૂબ જ બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે

નેહા મલિકે દુબઇ વેકેશનની તસવીરો શેર કરી હતી

નેહાએ સ્વિમિંગ પુલમાંથી કેટલીક તસવીરો શેર કરી છે

ઘણા લોકોએ અભિનેત્રીના આ લુકના વખાણ કર્યા હતા.

નેહા મલિકે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કરી હતી

નેહા પંજાબી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram