એક્ટ્રેસ આરાધના શર્માનો નવો સેક્સી લૂક ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે



'તારક મહેતા' એક્ટ્રેસ આરાધના શર્માનો બ્લેક એન્ડ વ્હાઇટ સેક્સી લૂક



આરાધના શર્માએ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ શર્ટ અને શૉર્ટ ટૉપ પહેરીને પૉઝ આપ્યા છે



લૂકને પુરુ કરવા આરાધના શર્મા કર્લી ભીના શૉર્ટ હેર, નૉ મેકઅપ અને હાઇ હીલ કેરી કરી છે



આરાધનાએ ક્લીવેજ બતાવતા ફેન્સ તેના પર ફિદા થયા છે



આરાધના શર્મા પોતાની પર્સનલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે



અવાર નવાર બૉલ્ડ પૉઝ આપીને ફેન્સના હોશ ઉડાવે છે



આરાધના શર્માએ તાજેતરમાં જ બૉલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા છે



ટીવી એક્ટ્રેસ આરાધના શર્મા સ્પિલિટવિલા 12ની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે



તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી