બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ Giorgia Andrianiએ બિકીની ફોટો શેર કર્યા છે તેની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. ઇટાલિયન મોડલ અને એક્ટ્રેસ Giorgia Andriani પોતાના કિલર લુક માટે જાણીતી છે. Giorgia Andriani એ ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો શેર કરી છે તસવીરોમાં તે પિંક કલરની બિકીનીમાં સુંદર લાગી રહી છે Giorgia Andriani પૂલમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. અગાઉ Giorgia Andriani બિકિનીમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે Giorgia Andrianiનું બોલિવૂડ સ્ટાર અરબાઝ ખાન સાથે અફેરની ચર્ચા છે Giorgia Andriani સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram