અર્ધચંદ્રાસનના બેમિસાલ ફાયદા અર્ધચંદ્રાસન પીઠ દર્દને દૂર કરવામાં કારગર અર્ધચંદ્રાસન બોડીના પોશ્ચરને સુધારે છે. પિરિડ્સમાં થતાં દુખાવાને દૂર કરવામાં પણ કારગર સંક્રમણની સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી આ આસન અર્ધચંદ્રાસન અનિંદ્રાની સમસ્યાને કરે છે દૂર