મલાઈકા હંમેશા તેના સિઝલિંગ લુક માટે જાણીતી છે મલાઈકાની આકર્ષક સ્ટાઈલ ફરી એકવાર ચર્ચામાં છે અભિનેત્રીએ પોતે તેની ઝલક બતાવી છે મલાઈકા પ્રિન્ટેડ બિકીની પહેરીને દરિયામાં જોવા મળી રહી છે મલાઈકા સમુદ્રની વચ્ચે પોઝ આપી રહી છે મલાઈકાનો આ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે મલાઈકા પોતાના હોટ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મલાઈકા પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે