સાવધાન!શું આપને કાયમ કબજિયાત રહે છે?

શું આપને કાયમ કબજિયાત રહે છે?

આ સમસ્યાને અવગણશો નહિ



કાયમ કબજિયાત કેન્સરનું પણ લક્ષણ છે

કબજિયાત રહેવાના અન્ય કારણો પણ છે

બરાબર ચાવીને ન ખાવું પણ એક કારણ છે

વધુ એલોપેથી દવાનું સેવન કારણભૂત છે

પેઇનકિલર વધુ ખાવાથી કબજિયાત થાય છે

વધુ સ્વીટ ખાવાથી પાચન બગડે છે

વધુ સ્ટ્રેસ પણ કબજિયાતને નોતરશે