શિલ્પા શેટ્ટીના એવરયંગ લુકનું રાજ, આ યોગાસન

શિલ્પા 48 વર્ષની ઉંમરે પણ છે ફિટ એન્ડ ફાઇન

શિલ્પા શેટ્ટીની કર્વી બોડીનું રાજ છે યોગ

યોગ એ શિલ્પાની જિંદગીનો હિસ્સો છે.

પગમાં ઇજા હતી તો પણ કરતી રહી યોગ

શિલ્પા એક દિવસ પણ યોગ કરવાનું નથી ચૂકતી



શિલ્પા રોજ પાદોત્તાસન કરે છે

જે શરીરને લચીલું બનાવે છે



યોગાસનથી શરીરના દરેક અંગોને થાય છે ફાયદો



શિલ્પા યોગની સાથે ડાયટ પર પણ પ્રોપર ધ્યાન આપે છે