શું આપને ખૂબ જ ઊંઘ આવે છે

આ છે ઊંઘ ઓછી કરવાના ઉપાય

પાણી ઓછું પીવાથી ડિહાઇડ્રેશન થાય છે

ડિહાઇડ્રેશનના કારણે ઊંઘ આવે છે

કેફિનનું સેવન ઊંઘને દૂર ભગાડે છે

જો આપને અતિશય ઊંઘ આવે છે



તો શાવરની નીચે ઊંભા કરી જાવ



આપને ફ્રેશ ફીલ થશે અને ઊંઘ નહિ આવે

એક્સરસાઇઝની મદદથી આ સમસ્યા દૂર કરો

હાઇપર સોમ્નિયા જે ઊંઘ સંબંધિત સમસ્યા છે

જે એક્સરસાઇઝથી દૂર કરી શકાય છે.