અર્જુન કપૂર અને મલાઇકા અરોરાએ ફરી એકવાર જાહેરમાં પોતાના પ્રેમનો એકરાર કર્યો બંનેએ સોશિયલ મીડિયા પર બંને એકબીજાને હગ કરતા હોય તેવી તસવીરો શેર કરી છે. મલાઇકાએ વેલેન્ટાઇન પર અર્જૂન કપૂરને હગ કરતી તસવીર શેર કરી છે. જેને અર્જુન કપૂરે લાઇક કરી છે. મલાઇકાએ તસવીર શેર કરતાં માઇન લખ્યું છે અને સાથે હાર્ટ ઇમોજી મૂકી છે. તેના બીજા દિવસે અર્જુન કપૂરે પણ બંનેની એક તસવીર શેર કરી છે મલાઇકાને સનસાઇન સાથે સરખાવી છે. પ્રતિક્રિયા આપતાં મલાઇકાએ હાર્ટ ઇમોજી શેર કરી છે. મલાઇકાની પોસ્ટને 10 લાખ જેટલા લાઇક મળ્યા છે. મલાઇકાની પોસ્ટને 10 લાખ જેટલા લાઇક મળ્યા છે.