કેલેન્ડર ગર્લ સોનાલી રાઉત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

અભિનેત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ હોટ વીડિયો શેર કર્યો છે

સોનાલીએ હોટ પિંક બિકીની પહેરી છે

તે પોતાની કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે

સોનાલી રાઉત પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

સોનાલી રાઉતની બિકિની તસવીરો વાયરલ થઈ જાય છે.

તાજેતરમાં જ અભિનેત્રી સોનાલી રાઉતે ફરી એકવાર તેના સિઝલિંગ લુકના ફોટો શેર કર્યા છે.

બિગ બોસ સીઝન 8 ની ભૂતપૂર્વ સ્પર્ધક સોનાલી રાઉત તેના બોલ્ડ લૂકથી ચર્ચામાં રહે છે

આ પહેલા પણ એક્ટ્રેસ તેની હોટ તસવીર શેર કરી ચૂકી છે

All Photo Credit: Instagram