શ્રદ્ધા દાસે તસવીરો શેર કરતા ફેન્સ થયા ફિદા એક્ટ્રેસ શ્રદ્ધા દાસ હાલમાં વેકેશન માણી રહી છે. તેની બિકિનીમાં તસવીરો જોઇ ફેન્સ ફિદા થઇ ગયા છે બિકિનીમાં તસવીરોમાં એક્ટ્રેસે મજાકમાં કેપ્શન લખ્યુ હતું. એક્ટ્રેસ શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. શ્રદ્ધાએ ફિલ્મ લાહોરથી એક્ટિગની કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ જિદમાં ટોપલેસ સીન બાદ તે ચર્ચામાં આવી હતી. શ્રદ્ધા દાસ Nireekshana અને Arrdham 2માં જોવા મળશે.