એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં નેપાળની સિંગર Trishala Gurungએ પરફોર્મ કર્યું લોકો Trishala Gurungની સુંદરતા જોઇ તેના દિવાના થયા હતા ત્રિશાલા સફેદ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ત્રિશાલા નેપાળમાં ખૂબ જ લોકપ્રિય છે તેણે ઘણા સુપરહિટ નેપાળી ગીતોમાં પોતાના અવાજનો આપ્યો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે Trishala Gurung એ નેપાળ મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો છે તેમણે માત્ર ડૉક્ટર તરીકે જ નહીં પરંતુ સિંગર તરીકે પણ લોકપ્રિયતા મેળવી છે. ત્રિશાલાનો સ્વભાવ પણ લોકોને પસંદ છે. તે એકદમ ડાઉન ટુ અર્થ છે. All Photo Credit: Instagram