સોનમ બાજવા પંજાબી ફિલ્મોની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.

સોનમ બાજવા બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

સોનમના ચાહકો પણ તેની ગ્લેમરસ તસવીરોની રાહ જોતા હોય છે.

હાલમાં જ સોનમે કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે

સોનમ બાજવાએ દરિયા કિનારેથી ફોટોશૂટ કરાવ્યું છે

તાજેતરના તેણે સૂર્યાસ્ત સમયે બીચ પર ફોટો ક્લિક કરાવ્યા છે

તસવીરોમાં તેણે ફ્લોરલ પ્રિન્ટેડ સ્લિંગ ડ્રેસ પહેર્યો હતો

જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

સોનમ છેલ્લે ગિપ્પી ગ્રેવાલ સાથે ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3'માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram