ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાની વિચિત્ર લૂક વાળો અંદાજ બતાવ્યો છે તાજેતરમાં જ અભિનેત્રી ઉર્ફી જાવેદ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી ઉર્ફી જાવેદે આ દરમિયાન ટાઇટ ટ્રાન્સપરન્ટ ટીશર્ટ અને બરમૂડો પહેરેલો હતો 25 વર્ષીય ઉર્ફી જાવેદ અવારનવાર પોતાનું સેક્સી ફિગર ફેન્સની સામે ફ્લૉન્ટ કરે છે ઉર્ફીએ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ હૉટેસ્ટ કપડાં પહેરેલા હતા આ ઉપરાંત એક્ટ્રેસ રમકડાંની ગાડીઓનો બેલ્ટ પહેર્યો હતો ઉર્ફીએ બિગ બૉસ, કસોટી જિંદગી કી, ચંદ્રનન્દિની જેવા શૉમાં કામ કર્યુ છે ઉર્ફી જાવેદ પોતાના સેક્સી ફિગરને હંમેશા જાહેરમાં ફ્લૉન્ટ કરે છે ઉર્ફી જાવેદ એરપોર્ટ પર પોતાના બૉડીગાર્ડ સાથે આવી હતી કારમાંથી ઉતરીને ઉર્ફીએ પૈપરાજીને એકથી એક શાનદાર પૉઝ આપ્યા હતા ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી છોકરી છે