હાલ શનિ કુંભ રાશિમાં છે અને 2024માં પણ શનિ આ રાશિમાં જ રહેશે આ સ્થિતિમાં શનિની સાડાસાતી પણ કુંભ રાશિમાં ચાલી રહી છે 2024માં કુંભ રાશિ પર શનિની સાડાસાતી રહેશે આ સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે કુંભ રાશિના જાતકોએ એલર્ટ રહેવું પડશે, આવો જાણીએ કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ બની રહેશે વ્યવસાથ સાથે જોડાયેલો લોકોને પણ ધનલાભ થઈ શકે છે પરંતુ ખર્ચમાં વધારો થઈ શકે છે શનિની કૃપાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે શનિને કળિયુગના ન્યાયકર્તા દેવતા ગણાવાયા છે, જે લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે