શુક્રવાર મા લક્ષ્મીજીને સમર્પિત છે.

ધન લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો ઉપાય



શ્રદ્ધા સમર્પણની સાથે કરો ખાસ ઉપાય



શુક્રવારે શુક્રદેવના મંત્રોના કરો જાપ



શુક્રવારે મા લક્ષ્મીને કમળનું પુષ્પ કરો અર્પણ



મા લક્ષ્મીનો દૂધથી કરો અભિષેક



શ્વેત પરિધાન પહેરીને કરો મા લક્ષ્મીની પૂજા



લક્ષ્મીની સાથે વિષ્ણુભગવાની કરો પૂજા



સાકરવાળા દૂધનું નૈવદ્ય ધરાવો