મંદિરમાં દીપક કરતી વખતે ન કરો આ ભૂલ જિયોતિષમાં દીપક પ્રગટાવવાના નિયમો છે. આ ભૂલો કરવાથી લક્ષ્મી થઇ જાય છે નારાજ જયોતિષ મુજબ દિશાનું ખાસ ધ્યાન રાખો પશ્ચિમ દિશા પ્રગટાવવાથી સકારાત્મક ઊર્જા રહે છે. ખંડિત કે તૂટેલા કોડિયાનો ક્યારેય ઉપયોગ ન કરો. તૂટેલા કોડિયાના ઉપયોગથી લક્ષ્મી નારાજ રહે છે. દીવાની જ્યોતને દક્ષિણ દિશામાં ન રાખો ક્યારેય પણ ઘર મંદિરમાં એક દીપક ન કરો 1ના બદલે 2 દીપક કરવા,1 દીપક અશુભ મનાઇ છે