રોજ હનુમાન ચાલીસાના પઠનના 10 મોટા લાભ



રોજ હનુમાન ચાલીસા બોલવાથી બળ-બુદ્ધિ વધે છે



હનુમાન ચાલીસા બોલવાથી ભય દૂર થાય છે



હનુમાન ચાલીસા બોલવાથી સાધક નિર્ભય બને છે



હનુમાન ચાલીસા બોલવાથી વિકારો દૂર થાય છે



હનુમાન ચાલીસા બોલવાથી દુર્ગમ કાજ શક્ય બને છે



હનુમાન ચાલીસા બોલવાથી મહાસુખની પ્રાપ્તિ થાય છે



હનુમાન ચાલીસા બોલવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે



હનુમાન ચાલીસાનું પઠન નેગેટિવ ઊર્જા ને દૂર રાખે છે



હનુમાન ચાલીસા બોલવાથી નકારાત્મકતા દૂર થશે



હનુમાન ચાલીસા બોલવાથી દુર્ઘટના દૂર રહેશે



હનુમાન ચાલીસા બોલવાથી દુર્ઘટનામાં બચાવ થશે



હનુમાન ચાલીસા બોલવાથી અકસ્માત નથી થતો