આ 5 વસ્તુ અચૂક રાખો ઘરમાં ભૌતિક સુખ વધશે



બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે



ઘરના મુખ્ય દ્રાર પર કુમકુમ હલ્દીનું સ્વતિક કરો



ઘરમાં હાથીની મૂર્તિ રાખવી પણ શુભ મનાય છે



ઘરમાં સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ અચૂક રાખો



ઘરમાં નમકના પોતા લગાવો



ઘરના આંગણામાં તુલસીનો છોડ રાખો



વાઇન્ડ ચાઇમ ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જી આવે છે



ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અચૂક લગાવવું



ઘરના મુખ્ય દ્વાર પર અંદર બાજુ ગણેશજીની મૂર્તિ મૂકવી



કોઇ નકારાત્મક તસવીર ઘરમાં ન લગાવો



ઘરમાં ઉગતા સૂરજની તસવીર લગાવો