આસપાલવ વૃક્ષ વાતાવરણને શુદ્ધ કરે છે. સાથે ઘરમાં શાંતિ પણ જાળવી રાખે છે

Image Source: iStock

આસોપાલવ વૃક્ષનો અર્થ દુ:ખ દૂર કરનાર થાય છે

Image Source: iStock

આસોપાલવ વૃક્ષથી દુઃખ અને ગરીબી દૂર થાય છે તથા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે

Image Source: iStock

આસોપાલવ વૃક્ષને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે

ઘરના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ આસોપાલવ વૃક્ષના પાંદડાઓની તોરણ લટકાવવાનું શુભ માનવામાં આવે છે

Image Source: iStock

આસોપાલવ વૃક્ષની નજીક દુષ્ટ આત્માઓનો વાસ રહેતો નથી એવું માનવામાં પણ આવે છે

Image Source: iStock

વાસ્તુ અનુસાર, આસોપાલવ વૃક્ષને માનસિક અને શારીરિક ઉર્જા વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે

Image Source: iStock

આ વૃક્ષ ઘરમાં વાસ્તુ દોષોને દૂર કરવામાં ફાયદાકારક છે

Image Source: iStock

શાસ્ત્રો અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વારના ખૂણામાં આસોપાલવ વૃક્ષ લગાવવાથી ધન પ્રાપ્ત થાય છે

Image Source: iStock

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

Image Source: iStock