જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કુંડળીમાં નવ ગ્રહોની સ્થિતિ બદલાતી હોય છે

ચંદ્ર, શુક્ર અને રાહુને શક્તિશાળી ગ્રહો માનવામાં આવે છે

જ્યારે ચંદ્ર બળવાન હોય છે ત્યારે મન શાંત અને સ્થિર રહે છે

શુક્ર સુંદરતા, પ્રેમ અને આકર્ષણ જોડે સંકળાયેલ છે

રાહુ આપણા જીવનમાં અચાનક બનતી ઘટનાઓનો જવાબદાર ગ્રહ છે

સ્ટીલથી રાહુ, ચંદ્ર અને શુક્ર ગ્રહપર નકારાત્મક પ્રભાવ થાય છે

જ્યારે કુંડળીમાં આ ગ્રહો નબળા હોય છે, ત્યારે વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે

સ્ટીલના બદલે ચાંદી અથવા તાંબાના વાસણોમાં પાણી પીવાથી આ સમસ્યાઓ હોછી થાય છે

જે તમારા ગ્રહોને મજબૂત બનાવે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.