યોગ્ય દિવસે યોગ્ય વિધિ સાથે પહેરવામાં આવતા રત્નો જીવનમાં સુખ લાવે છે

Image Source: pexels

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અઠવાડિયાના કયા દિવસે કયો રત્ન પહેરવો તે વિશે જાણીએ

Image Source: pexels

રવિવારનો દિવસ સૂર્ય ગ્રહનો છે આ દિવસે માણેક રત્ન પહેરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે

Image Source: pexels

સોમવાર ચંદ્ર ગ્રહ સાથે સંકળાયેલો છે એટલે એ દિવસે મોતી (Pearl)પહેરવો જોઇયે

Image Source: pexels

મંગળવારના દિવસે લાલ મણકા (Red Coral) પહેરવાથી વ્યક્તિમાં હિંમત, ઉર્જા અને શારીરિક શક્તિ વધે છે

Image Source: iStock

બુધવારના દિવસે નીલમણિ પહેરવાથી બુધ ગ્રહની સકારાત્મક ઉર્જા મળશે

Image Source: iStock

ગુરુવારના દિવસ પીળો નીલમ (Yellow Sapphire) પહેરવાથી જ્ઞાન, ધર્મ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

Image Source: iStock

શુક્રવારના દિવસે હીરા પહેરવાથી જીવનમાં સુખ, ગૌરવ અને શાંતિ આવે છે.

Image Source: pexels

શનિવાર એ કર્મદાતા ગ્રહ શનિનો દિવસ છે. આ દિવસે Blue Sapphire પહેરવાથી વ્યક્તિમાં શનિની સકારાત્મકતા આવે છે

Image Source: pexels

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Image Source: pexels