ધનતેરસમાં સાવરણી ખરીદ્યા બાદ અચૂક કરજો આ વિધિ

Published by: gujarati.abplive.com

ધાર્મિક માન્યતા મુજબ સાવરણીનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ સાવરણી ખરીદ્યા બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સાવરણી કોઇ જોઇ શકે તે રીતે ન રાખવી

Published by: gujarati.abplive.com

સાવરણી લાવ્યાં બાદ પગથી સ્પર્શ ક્યારેય ન કરો

Published by: gujarati.abplive.com

સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઇએ

Published by: gujarati.abplive.com

સાવરણી લાવ્યા બાદ લાલ નાડાછડી બાંઘી પૂજન કરો

Published by: gujarati.abplive.com

તેને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવી શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

સૌપ્રથમ નવી સાવરણીને ઘરમાં સ્વચ્છ અને યોગ્ય જગ્યાએ રાખો

Published by: gujarati.abplive.com