શ્રાવણમાં કરો આ ઉપાય આર્થિક સંકટથી મળશે મુક્તિ

Published by: gujarati.abplive.com

શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળ અને દૂધથી અભિષેક કરો.

Published by: gujarati.abplive.com

દર સોમવારે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરવાથી શુભ ફળ મળવાની માન્યતા છે.

Published by: gujarati.abplive.com

શિવલિગ પર દાડમના રસનો અભિષેક કરવાથી ધન લાભ થાય છે

Published by: gujarati.abplive.com

શિવલિંગ પર શેરડીનું રસ અર્પણ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

શ્રાવણના સોમવારે 2 ફળ અર્પણ કરવાથી મનોકામનાની થાય છે પૂર્તિ

Published by: gujarati.abplive.com

દૂધને કાળા તલ મિક્સ કરીને અર્પણ કરવાથી વિઘ્નો દૂર થાય છે

Published by: gujarati.abplive.com

રોજ એક સમયે એક સ્થળે પંચાક્ષરી મંત્રનો જાપ કરો

Published by: gujarati.abplive.com

રૂદ્રાક્ષની માળાથી જાપ કરવો

Published by: gujarati.abplive.com