ઘર મંદિરના આ 10 વાસ્તુ નિયમ જાણવા જરૂરી

Published by: gujarati.abplive.com

દરેક હિન્દુ ઘરમાં નાનું મંદિર હોય છે

Published by: gujarati.abplive.com

ઘર મંદિર માટેના ખાસ વાસ્તુ નિયમ છે

Published by: gujarati.abplive.com

મંદિર ઇશાન ખૂણામાં રાખવું જોઇએ

Published by: gujarati.abplive.com

ઘરમંદિર સીઢી નીચે કે બાથરૂમ પાસે ન હોવું જોઇએ

Published by: gujarati.abplive.com

ઘર મંદિરમાં મૂર્તિ બહુ મોટી ન હોવી જોઇએ

Published by: gujarati.abplive.com

વાસ્તુ મુજબ ઘર મંદિરમાં શિખર ન હોવું જોઇએ

Published by: gujarati.abplive.com

ઘર મંદિરને સીધું જમીન પર ન રાખું જોઇએ

Published by: gujarati.abplive.com

પાટલો કે બાજોટ અથવા દિવાલ પર સેટ કરવું

Published by: gujarati.abplive.com

મંદિરમાં ખંડિત મૂર્તિ ન હોવી જોઇએ

Published by: gujarati.abplive.com

ઘર મંદિરની ઉપર કોઇ પણ વસ્તુ ન મૂકો

Published by: gujarati.abplive.com

ઘર મંદિરની ઉપર કોઇ પણ વસ્તુ ન મૂકો

Published by: gujarati.abplive.com

મંદિર પર વસ્તુ રાખવાથી કર્જ વધે છે.

Published by: gujarati.abplive.com