લગ્નમાં વિલંબ થઇ રહયો છે તો આ 10 જ્યોતિષી ઉપાય કરો

Published by: gujarati.abplive.com

કુંડલીમાં મંગળ 12માં ભાવમાં હોય તો લગ્નમાં વિલંબ થાય છે

Published by: gujarati.abplive.com

શીધ્ર વિવાહ માટે કરો આ ઉપાય

Published by: gujarati.abplive.com

શિવ પાર્વતીને રોજ લાલ પુષ્પ અર્પણ કરો

Published by: gujarati.abplive.com

માતા પાર્વતીને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો

Published by: gujarati.abplive.com

નાહ્વાના પાણીમાં ચમટી હળદર નાખી સ્નાન કરો

Published by: gujarati.abplive.com

દુર્ગા માતાજીના મંદિરે મંગળવારે જાવ

Published by: gujarati.abplive.com

દુર્ગાને સિંદૂર અર્પણ કરો

Published by: gujarati.abplive.com

કુંડળીમાં દોષ હોય તો જ્યોતિષની સલાહ લો

Published by: gujarati.abplive.com

ગુરુવારના દિવસે ચણા દાળ અને ગોળનું દાન કરો

Published by: gujarati.abplive.com

પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવી પ્રાર્થના કરો

Published by: gujarati.abplive.com