ઘર મંદિરના આ 10 વાસ્તુ નિયમ જાણવા જરૂરી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું શુભ માનાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મંદિર પાસે સફાઈ અને શાંતિ જાળવવી જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૂટેલી મૂર્તિઓ મંદિરામાં રાખવી નહીં.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મંદિરની સામે સીધો બાથરૂમ ન હોવો જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂજા કરતી વખતે મુખ પૂર્વ દિશામાં રાખવું શુભ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મંદિર માટે લાકડાનું મટિરિયલ શુભ માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મંદિરામાં વધારે મૂર્તિઓ રાખવાનું ટાળવું જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભગવાનની મૂર્તિઓ દીવાલથી થોડું અંતર રાખીને મૂકો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મંદિર પાસે ચંપલ-જુતાં ન રાખવા જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દીવો અને અગરબત્તી કરવાથી સકારાત્મકતા વધે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ