રત્ન ઘારણ કરતા પહેલા આ જાણો

Published by: gujarati.abplive.com

રત્ન ધારણ કરતા પહેલાં તમારી જન્મકુંડળી તપાસાવો.

Published by: gujarati.abplive.com

દરેક રત્ન દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતું

Published by: gujarati.abplive.com

ખોટું રત્ન પહેરવાથી નકારાત્મક અસર થઈ શકે છે

Published by: gujarati.abplive.com

જ્યોતિષની સલાહ બાદ જ રત્ન પસંદ કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

રત્નની શુદ્ધતા અને ગુણવત્તા ચકાસવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય ધાતુમાં જ રત્ન ધારણ કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

રત્ન પહેરવાનો શુભ દિવસ અને સમય મહત્વનો છે.

Published by: gujarati.abplive.com

રત્ન ધારણ કરતાં પહેલાં તેની વિધિ કરવી જોઈએ.

Published by: gujarati.abplive.com

યોગ્ય રત્ન જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે.

Published by: gujarati.abplive.com

ફેશન માટે નહીં, જરૂરિયાત મુજબ જ રત્ન ધારણ કરો.

Published by: gujarati.abplive.com