વાસ્તુ: ઘરની નેગેટિવિટીને દૂર કરશે આ 10 ઉપાય

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મુખ્ય દરવાજા પાસે ગંદકી એકઠી ન થવા દો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરમાં કુદરતી પ્રકાશ અને હવા આવવા દો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૂટેલી વસ્તુઓને તરત દૂર કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મીઠાના પાણીથી પોંછો કરવાથી નકારાત્મકતા ઘટે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફટકડીનો પ્રયોગ નકારાત્મકતા દૂર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાચની કટોરીમાં બાથરૂમમાં ફટકડી રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફટકડીના આ પ્રયોગથી નકારાત્મકતા દૂર થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ