ઘરમાં અરીસો લગાવો શુભ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ઘરનાં ઉત્તર દિશામાં અરીસો લગાવો

આ દિશા ધન અને વૃદ્ધિ માટે શુભ છે

ઉત્તર દિશાના સ્વામી કુબેર દેવ હોય છે

અહીં અરીસો લગાવવાથી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે

અરીસોને હંમેશા સાફ રાખવો

તૂટેલો અરીસો ક્યારેય ન રાખવો જોઈએ

નિયમિત રીતે અરીસો સાફ કરવો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે