અંકશાસ્ત્રને જીવનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

લોકોની સફળતા અને નિષ્ફળતામાં અંકશાસ્ત્રનો મોટો હિસ્સો હોય છે

Published by: gujarati.abplive.com

આજે આમે મૂલાંક 8 વિશે જણાવી રહ્યા છીએ

Published by: gujarati.abplive.com

જેઓ પર શનિદેવની વિશેષ કૃપા રહે છે

Published by: gujarati.abplive.com

જે લોકો મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મે છે, તેમનો મૂળાંક 8 હોય છે

Published by: gujarati.abplive.com

એ લોકોમાં ખાસ ગુણધર્મો હોય છે

Published by: gujarati.abplive.com

આ મૂળાંક ધરાવતો વ્યક્તિ કલાપ્રેમી અને રાજનેતા બની શકે છે

Published by: gujarati.abplive.com

અને તેને અપાર સફળતા મળે છે

Published by: gujarati.abplive.com

તે ખૂબ મહેનતી અને કર્મઠ હોય છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com