અંકશાસ્ત્ર અનુસાર, જન્મ તારીખ આપણા સ્વભાવ, વિચાર અને જીવનની દિશાને પ્રભાવિત કરે છે

અંક 1 ધરાવતા લોકો આ શ્રેણીમાં આવે છે

અંક 1 નો શાસક ગ્રહ સૂર્ય છે

સૂર્યને આત્મવિશ્વાસ, હિંમત, નેતૃત્વ, સફળતા અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે

તેથી કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28મી તારીખે જન્મેલા લોકોનો અંક 1 માનવામાં આવે છે

આ લોકો રાજયોગ અને નેતૃત્વના ગુણો સાથે જન્મે છે

તેઓ હંમેશા પોતાના પર આધાર રાખે છે

તેમને અન્ય લોકો પર આધાર રાખવાનું પસંદ નથી

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો