મહાશિવરાત્રિ પર મહાદેવને અચૂક અર્પણ કરો આ 5 પદાર્થ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભગવાન શિવને બિલ્વ પત્ર ખૂબ પ્રિય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્રણ પાંદડાવાળા બિલ્વ પત્ર અર્પણ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગંગાજળથી અભિષેક કરવો ખૂબ શુભ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવજીને ધતૂરા અર્પણ કરવાથી શત્રુઓ પર વિજય થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભાંગ અથવા સુગંધિત સફેદ ફૂલ અર્પણ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મહાશિવરાત્રિના દિવસે “ૐ નમઃ શિવાય” મંત્રનો જપ કરવો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ