વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રને સંપત્તિ, સુંદરતા, અને લગ્ન જીવન માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે

6, 15 અથવા 24મી તારીખે જન્મેલા વ્યક્તિઓનો મૂળાંક 6 માનવામાં આવે છે

એવા લોકોનુ ભાગ્ય ચમત્કારી હોય છે

આ લોકો નાની ઉંમરે પૈસા, ખ્યાતિ અને માન કમાવી લે છે

આ મૂલાંક ના લોકો રોમેન્ટિક અને ફેશનેબલ હોય છે

તેમના ચહેરા પર હંમેશા સૌમ્ય સ્મિત રહે છે

તેઓ સ્વપ્નદ્રષ્ટા પણ હોય છે

6 નંબર ધરાવતા લોકો ખૂબ વૈભવી જીવન જીવે છે

તેઓ પોતાને ટકાવી રાખવામાં આનંદ માણે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.