રોજ કાજુનું સેવન કરશો તો શરીર પર શુ થાય છે અસર

રોજ કાજુનું સેવન કરશો તો શરીર પર શુ થાય છે અસર

કાજુનું અધિક સેવન નોતરશે આ નુકસાન

કાજુનું અધિક સેવન નોતરશે આ નુકસાન

માઇગ્રેઇનના દર્દીઓએ કાજુ ન ખાવા જોઇએ

વધુ કાજુ ખાવાથી થશે આ 5 નુકસાન

આ તત્વ માથાના દુખાવાનું બને છે કારણ

કાજુમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે

જેના કારણે કાજુથી બીપીની સમસ્યા થાય છે

કાજુમાં એમિનો એસિડ ટાયરામાઇન છે

કાજુમાં ફેનીલેથિલામાઇન છે

શરીરમાં કોઇ એલર્જી હોય તો કાજુ ન ખાવ

ખાસ કરીને સ્કિન એલર્જીના દર્દી ન ખાવા જોઇએ