દેવ દિવાળીના દિવસે આ કામથી સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ દેવ દિવાળીનું ધાર્મિક મહત્વ ખૂબ છે દેવ દિવાળીએ પાવન નદીમાં સ્નાન કરો નદી ઘાટે આ દિવસ દીપ પ્રગટાવો આ દિવસે ઉપવાસ અને જાગરણ કરો આ દિવસે દાનનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે ધન, ધાન વસ્ત્રનું દાન કરો તુલસી પૂજા કરો અને સાંજે દિપક કરો સાત્વિક ભોજન કરો, ભૂમિ શયન કરો આ સાથે બ્રહ્મચર્યનું પણ પાલન કરો લક્ષ્મી વિષ્ણુનું વિશેષ પૂજન અર્ચન કરો આ વિધિથી સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ